પોટેટો બાઈટ (Potato Bite Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા બટાકા
  2. 1મોટી ડુંગળી
  3. 1 ચમચીઆદુ અને મરચા ની પેસ્ટ
  4. 1ચમચો દહીં
  5. 1વાટકો નાયલોન સેવ
  6. 1/2 વાટકી ખારીશીન્ગ
  7. 2 મોટા ચમચાકોથમીર
  8. 1મરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીઆંબલી ની ચટણી
  12. 1 ચમચીલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈને આખાં જ મીઠું નાખીને થોડાં અધકચરાં બાફી લો.ઠરે પછી છાલ ઉતારી ને ફોટો માં બતાવ્યાં મુજબ વચ્ચે થી કાપા કરો.

  2. 2

    પછી દહીં માં મીઠું, મરચું આદું મરચાં ની પેસ્ટ નાખીને તૈયાર કરો પછી તૈયાર થયેલા બટાકા ને એમાં 1/2 કલાક માટે મેરીનેટ કરો.પછી તૈયાર થયેલા બટાકા ને માઈક્રોવેવ માં દસ થી પંદર મિનિટ સુધી થવા દો.ઊપરથી ચાટ મસાલો, આંબલી ની ચટણી,લીલી ચટણી, કોથમીર અને મરચા શીંગ,સેવ, ડુંગળી બધું જ નાખીને મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes