પોટેટો બાઈટ (Potato Bite Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને ધોઈને આખાં જ મીઠું નાખીને થોડાં અધકચરાં બાફી લો.ઠરે પછી છાલ ઉતારી ને ફોટો માં બતાવ્યાં મુજબ વચ્ચે થી કાપા કરો.
- 2
પછી દહીં માં મીઠું, મરચું આદું મરચાં ની પેસ્ટ નાખીને તૈયાર કરો પછી તૈયાર થયેલા બટાકા ને એમાં 1/2 કલાક માટે મેરીનેટ કરો.પછી તૈયાર થયેલા બટાકા ને માઈક્રોવેવ માં દસ થી પંદર મિનિટ સુધી થવા દો.ઊપરથી ચાટ મસાલો, આંબલી ની ચટણી,લીલી ચટણી, કોથમીર અને મરચા શીંગ,સેવ, ડુંગળી બધું જ નાખીને મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093123






ટિપ્પણીઓ