કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati)

Prachi Desai
Prachi Desai @prachidesai
Navsari

#PS
રાજ કચોરી (Raj Kachori) એ કચોરીની અનેક વેરાયટીમાંની એક છે, જે ખુજ સ્વાદથી ભરપુર અને અત્યંત મસાલેદાર હોઈ છે. આ કચોરી બહારથી ક્રિસ્પી એવી અને અંદર મુલાયમ સ્ટફીંગથી ભરેલ હોઈ છે. આ કચોરી એ ભારતના લગભગ તમામ ખૂણે દુકાનો પર, કે રેકડીઓ પર જોવા મળીજ જાય છે. ભારતની કેટલીક લોકપ્રિય વાનગીઓમાંની આ કચોરી એક પ્રખ્યાત વાનગી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રાજકચોરી બેઝ માટે,
  • 1/2 કપરવો
  • 2 ચમચીબેસન
  • 1 ચમચીમેંદા
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • સ્વાદ માટે મીઠું
  • 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  • ચાટ એસેમ્બલ કરવા માટે,
  • બાફેલા લાલ ચણા
  • ૧ નંગબાફેલા બટાકા
  • ૨ ચમચીઝીણા સમારેલા કાંદા
  • ૨ ચમચીસેવ
  • ગાર્નીશ માટે કોથમીર
  • ૧- ૨ લીલા મરચા
  • ૨ ચમચીટામેટા
  • ખજુર આંબલી ચટણી
  • ગ્રીન ચટણી
  • વલોવેલું દહીં
  • ચાટ મસાલો
  • દાડમ ના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજકચોરી બેઝ બનાવવા માટે, મિક્સિંગ બાઉલમાં સોજી, મેંદા, બેસન લો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને બેકિંગ સોડા નાખો.

  2. 2

    ભાગો માં પાણી ઉમેરો અને કણક બનાવવા માટે શરૂ કરો. કણક નરમ હોવું જોઈએ નહીં. 10 મિનિટ માટે ખૂબ જ સારી રીતે ભેળવી.

    રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ઉપર ભીનું કાપડ થી ઢાંકી રાખવું અને ૩૦ મીનિટ રેસ્ટ આપવો. ત્યાર બાદ પાછું મસળવું અને મીડીયમ સાઈઝ ના લુવા પાડવા.

  4. 4

    લોટ ના લુવા માંથી ૪-૫ ઇંચ ડીએમેટર ની કચોરી વણવી. કચોરી પાતળી કે જાડી ના હોવી જોઈએ. હવે એને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું.

  5. 5

    હવે પ્લેટ માં એક કચોરી મુકો. વચ્ચે થી હોલે પડવું. એમાં ચણા, બટાકા ઉમેરવા.

    રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એના ઉપર કાંદા, ટામેટા, સેવ, દહીં, ખજુર અમલી ચટણી, ગ્રીન ચટણી, ડાહી ચાટ મસાલો અને દાડમ ના દાણા નાખી સર્વ કરવું.

    રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prachi Desai
Prachi Desai @prachidesai
પર June 02, 2021 17:41
Navsari
“Cooking is both physical and mental therapy.”
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 08, 2021 04:23
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
  2. રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
  3. ૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
  4. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
  5. તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
  1. મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  2. આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
  3. સેઝવાન ચીઝ ખાંડવી (Schezwan Cheese Khandvi Recipe In Gujarati)
  4. મસાલા મઠ (Masala Math Beans Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093323
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close