આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB
Week 4
હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરા
ખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં મેથીના કુરિયા એને રાઈના કુરિયા ને મિક્સ કરો
- 2
ત્યાર બાદ એમાં સૌથી ઉપર હિંગ ઉમેરો
- 3
ત્યારબાદ ગરમ સીંગતેલ હિંગ ઉપર રેડી થોડીવાર માટે ઢાંકી દો જેથી સરસ સુગંધ મસાલામાં આવે
- 4
આ મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તેમાં મીઠું અને કાશ્મીરી મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરો તૈયાર છે આખો વરસ ભરી શકાય અને ખાઈ શકાય તેઓ આચાર મસાલો
- 5
આચાર મસાલા ને અમે મેથીનો મસાલો પણ કહીએ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ