આચારી પરોઠા (Achari Paratha Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 2 વાટકા ઘઉંનો લોટ
  2. 4-5 ચમચીઅચાર મસાલો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. મોણ માટે અથાણાં નું તેલ
  5. જરૂર મુજબ પાણી
  6. થોડાકોથમીર બારીક સમારેલા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઈ તેમાં મસાલો,મીઠું તથા અથાણાં નું તેલ ઉમેરી પાણી વડે પરોઠા નો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે બાંધેલા લોટમાંથી લુવા કરી પરોઠા વણી લેવા.

  3. 3

    પછી લોઢી પર બધા પરોઠાને ઘી અથવા તેલ મૂકી બંને બાજુથી શેકી લેવા.

  4. 4

    તૈયાર થયેલ પરોઠાને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ (2)

Similar Recipes