ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB
Week 5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર ને સરસ રીતના જ ધોઈ અને નાના ટુકડા કરી લેવા અને બટાકુ સુધારી લેવું
- 2
હવે એક કૂકરમાં તેલ મૂકી રાઈ મૂકવી અજમા અને હિંગનો મૂકીપછી તેમાં ગુવાર અને બટાકા ઉમેરી દેવા પછી બધા મસાલા એડ કરવા લસણની ચટણી હળદર લાલ મરચું અને ધાણાજીરું અને એક ગ્લાસ પાણી નાખો અને ચાર થી પાંચ સીટી વગાડી લેવી અને કૂકર ઠંડું થાય એટલે લીંબુ ઉમરી શાક બાઉલમાં કાઢી લેવું તો તૈયાર છે આપણો ગુવાર બટાકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124348










ટિપ્પણીઓ (4)