કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#EB
Week6
સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
2 વ્યક્તિ
  • 100 ગ્રામબાફેલો સરગવો
  • 1 ચમચીબેસન
  • 3 ટી સ્પૂનતેલ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂન ધાણાજીરું
  • 1/4 ટી સ્પૂનમીઠું
  • 1/4 ટી સ્પૂનહિંગ
  • 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • 1/2 ટી સ્પૂનરાઈ, જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સરગવાની શીંગ ને છોલી કટકા કરી મીઠું નાખી બાફી લેવી.

    સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ નો વઘાર કરી લસણ ની પેસ્ટ સાંતળી, લાલ મરચા પાઉડર નાખી બાફેલો સરગવો નાખી,હળદર ધાણા જીરું મીઠુ એડ કરી શાક થઈ જવા આવે એટલે બેસન નાખી ધીમા ગેસ પર 5 મિનિટ શેકાય એટલે ગેસ બન્ધ કરી ગરમ ગરમ સર્વ કરો.

    સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર June 16, 2021 09:49
Ahmedabad
Cook with love
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 16, 2021 12:12
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો બેસન વાળું શાક ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરેરો રોચર (Ferrero Rocher Recipe In Gujarati)
  2. સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
  3. પીટા બ્રેડ સેન્ડવીચ (Pita Bread Sandwich Recipe In Gujarati)
  4. ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)
  5. તુરીયા ની છાલ  ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  1. તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
  2. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
  4. કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150201
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close