તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)

આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.
તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી
#EB
Wk 6
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.
તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી
#EB
Wk 6
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયા માં થી છાલ કાઢી લેવી. છાલ ને ચોખ્ખા પાણી માં 2-3 વાર ધોઈ લેવી.કોથમીર ધોઈ ને રાખવી.બંને ને નિતારી ને રાખવા.મરચાં,લસણઅને શીંગ ના ભૂકા ને એક પ્લેટ માં છાલ અને કોથમીર સાથે રાખવું.
- 2
એક પેનમાં તુરીયા ની છાલ ને લઈ, 1 મીનીટ કુક કરવી.પછીકોથમીર ને 20 સેકન્ડ માટે તુરીયા ની છાલ સાથે કુક કરવી.પાણી નો ભાગ ઉડી જશે અને તુરીયા ની છાલ અને કોથમીર સુકાઈ જશે.એક બાઉલ માં કાઢી લેવું..
- 3
એજ પેન માં તેલ ગરમ કરી જીરું ને સોતે કરી,લીલા મરચાં અને લસણ ની કળી નાંખી,સોતે કરવું.
- 4
પછી અંદર તુરીયા ની છાલ,કોથમીર અને મીઠું નાંખી 1 મીનીટ સોતે કરવું. ગેસ બંધ કરી, બાઉલ માં કાઢી, ઠંડુ કરવું. મિકક્ષર માં પહેલા શીંગ પીસવી પછી બધુ અંદર નાંખી, પીસી લેવું.લીબું
નો રસ નાંખી મીકસ કરવુ. પાણી બિલકુલ નાંખવું નહીં.ચટણી ને બાઉલમાં કાઢી લેવી. - 5
આ ચટણી સુકી જ બનશે.જોઈએ તો ઉપર થોડું કાચું તેલ નાખવું.આ ચટણી 2-3 દિવસ ફીઝ માં સ્ટોર કરી શકાય છે.
- 6
નોધ --- છાલ કાઢેલા તુરીયા નું શાક બનાવીને ઉપયોગ માં લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
તુરીયા નું શાક બનાવવાં તેને છાલ દૂર કરી ને ફ્રેન્કી દેતાં હોય છે.તો તે છાલ ની ચટણી બનાવી છે. Bina Mithani -
દુધી ની છાલ ની ચટણી(Dudhi Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
#સાઈડ આજે મે એક વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી દુધી ની છાલ માંથી બનતી ચટણી જોઈએ ...મોટાભાગે આપડે દુધી નું શાક બનાવીએ પછી છાલ ફેંકી દેતા હોય છે તો આજે આપડે સ્વાસ્થયવર્ધક ચટણી બનાવીએ આ ચટણી ખાઇ ને તમે પણ કહેશો કે આમ કે આમ ગુટલીયો કે દામ....👀🍜 Hemali Rindani -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
તુરીયા ની છાલ નો સંભારો
તુરીયા ની છાલ ફેકી ન દેતા તેમાંથી સરસ એવો સંભારો બને છે. તુરીયા ફ્રેશ હોવા જરૂરી છે, તો જ સંભારો સરસ બનશે. મને તો બહુ જ ભાવે હો.... Sonal Karia -
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
-
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)
તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
કહેવત છે ને કે " આમ કે આમ ગુટલીઓ કે દામ" પહેલાં ના જમાનામાં આટલી સરળતાથી વસ્તુઓ મળતી ન હતી ગૃહિણી હાજર હોય તેમાંથી કઈક નવું બનાવી અને હોશે હોશે પીરસતી ને બધાં ચાવ થી આરોગતા. આ ચટણી મારા દાદીમા બનાવતા એ હું આપ અહીં શીખવીશ. #સાઈડ Buddhadev Reena -
તુરીયા કાકડી નું રસાવાળું શાક (Turiya Kakdi Rasavadu Shak Recipe In Gujarati)
#EBWk 6 આ શાક બહુ જ જલદી બની જાય છે, અને બહુ જ ઓછા તેલ માં બને છે. વજન ઉતારવા માટે સારું ઓપ્શન છે. Bina Samir Telivala -
-
કાચી કેરી છાલ ની ચટણી(kachi keri chhal ni chutney recipe in Guja
#KR ઉનાળા માં જ્યારે લીંબુ ઓછા મળતાં હોય ત્યારે કાચી કેરી અથવા તેની છાલ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવવી શકાય છે.જે સેન્ડવીચ,લંચ અથવા ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
કેળા ની છાલ નો સંભારો (kela ni chhal no sambharo recipe in Gujarati)
#સાઈડકેળા તો બધા ખાતા હોય કેળા ની છાલ નો સંભારો બહુજ મસ્ત લાગે છે Marthak Jolly -
ચટણી(chutney recipe in gujarati)
#MW3#ભજીયાની_ચટણીપોસ્ટ - 6 આપણે સૌ પરવળ નું શાક બનાવીયે ત્યારે તેની છાલ કાઢી નાંખીએ છીએ પરંતુ તેની છાલમાં ભરપૂર હિમોગ્લોબીન હોય છે...આપણે તેની છાલ અને બીજી સામગ્રી વડે ભજીયા સાથેની ચટણી બનાવીશું.... Sudha Banjara Vasani -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: Chutneyલીલી ચટણી કોઈ પણ ડીશ સાથે મેચ થાય છે. અને ડીશ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. આપડે આ ચટણી થેપલા, ભાખરી, સેન્ડવીચ, ભેળ ગમે તે ડીશ જોડે મિક્સ કરી શકીએ છીએ. અહી મે ૧ ટ્વીસ્ટ સાથે લીલી ચટણી બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તરબુચ ની છાલ નુ શાક (Watermelon Rind Shak Recipe In Gujarati)
તરબુચ ની છાલ ની અંદર સફેદ ગરફ નુ શાક Heena Timaniya -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
તુરીયા ની છાલ નો ઘેઘો(turiani chaal no ghegho recipe in gujarati)
#સાતમશરીર માટે ખૂબ ફાયદાકારક એવા તુરીયા અને તેની છાલ નો ઉપયોગ કરી ને બે જુદા જુદા શાક મેં બનાવ્યા છે. છાલ નું શાક બીજા દિવસે ઠંડુ પણ સરસ લાગે છે, તેને તમે ભાખરી, થેપલા કે પરોઠા સાથે ખાઈ શકો છો. તુરીયા એ શરીર ની ગરમી દૂર કરનાર છે અને શરીર માં હિમોગ્લોબીન સુધારે છે, લીવર નાં રોગ માં પણ ઉપયોગી છે. ડાંગ જિલ્લાના નાં આદિવાસી વિસ્તારોમાં કમળો થાય ત્યારે તુરીયા નો રસ કાઢી તેનાં ૨-૨ ટીપાં નાકમાં નાખે જેથી પીળું પ્રવાહી નાક વાટે નીકળી જાય. તુરીયા માં પાણી નો ભાગ વધુ હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, નિયમિત સેવન કરવાથી કબજિયાત દૂર કરે છે.વાળ માટે તેલ બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. Shweta Shah -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)
#JSR તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (14)