કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

#EB7
#week7

#EB7
#week7

વધુ વાંચો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

#EB7
#week7

#EB7
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
  • સમોસા પટ્ટી બનાવા માટે
  • 1 કપમેંદો
  • 1 કપઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીતેલ
  • લોટ બાંધવા પાણી
  • સ્ટફિંગ બનાવા માટે
  • 1 કપચણા નો લોટ
  • 1 કપજીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીદળેલી ખાંડ
  • 1/2 ચમચીઆખા ધાણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ચમચો તેલ
  • તળવા માટે તેલ
  • 2 ચમચીમેંદા ની સ્લરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ બાંધવા એક વાસણ માં બન્ને લોટ,મીઠું,તેલ નાખી બરાબર મિક્ષ કરો.હવે તેમાં થોડું થોડું પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી લો.લોટ ને 10 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    સ્ટફિંગ માટે પહેલા ચણા ના લોટ ને ડ્રાય રોસ્ટ કરી લો.પછી એક કડાઈ માં તેલ ગરમ કરો,તેલ ગરમ થાય એટલે તેમાં આખા ધાણા અને ડુંગળી નાખી સાંતળો.ડુંગળી 1/2સંતળાઈ જાય એટલે તેમાં ચણા નો લોટ અને બધા મસાલા નાખી બરાબર મિક્ષ કરો અને થોડી વાર ચઢવા ડો. 2 થી 3 મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને સ્ટફિંગ ને ઠરવા દો.

  3. 3

    સ્ટફિંગ ઠરે ત્યાં સુધી સમોસા પટ્ટી બનાવી લો.લોટ માંથી લુઓ લઈ પતલી રોટલી વણી લો અને તવી ઉપર કાચી પાકી સેકી લો.હવે તેની લાંબી પટ્ટી કાપી લો.

  4. 4

    પટ્ટી ને ત્રિકોણીય સેપ આપી તેમાં સ્ટફિંગ ભરી તેને મેંદા ની સ્લરી થી સમોસા ને બંધ કરી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો.ગરમ ગરમ સમોસા ચટણી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર June 26, 2021 16:39

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 05, 2021 18:26
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પટ્ટી સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
  2. ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
  3. અચિલાંડાસ (Enchiladas Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
  5. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  1. મુંગ ચાટ (Mung Chaat Recipe in Gujarati)
  2. સુખડી
  3. પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
  4. મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194166
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close