મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujrati
મગમાં ભરપુર માત્રામાં વિટામિન એ,બી, સી,ડી,ઈ, ફોલિક એસિડ,આયર્ન એવાં કેટલા બધા ખનિજો,પ્રોટીન, ફાઈબર મગમાં શામેલ છે. કે જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવીએ જ છીએ.
તો આજે મેં પણ અહીં મગ અને પાલકનો ઉપયોગ કરી ઢોકળા બનાવેલ છે.
મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujrati
મગમાં ભરપુર માત્રામાં વિટામિન એ,બી, સી,ડી,ઈ, ફોલિક એસિડ,આયર્ન એવાં કેટલા બધા ખનિજો,પ્રોટીન, ફાઈબર મગમાં શામેલ છે. કે જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવીએ જ છીએ.
તો આજે મેં પણ અહીં મગ અને પાલકનો ઉપયોગ કરી ઢોકળા બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આખા મગ ને સાફ કરી પાણી માં ધોઈ સ્વચ્છ કરી જરુર મુજબ પાણીમાં મગ ને 3 થી 4 ક્લાક પલાળી રાખવાં.
ત્યાર બાદ મગ ફુલી ને સોફટ થશે. અને મિક્સર માં પીસીને સ્મુથ ખીરુ રેડી કરો. - 2
હવે રેડી કરેલ ખીરામાં ઉપર (ઘટક)બતાવ્યાં મુજબ રવો, ચણાનો લોટ અને દહીં મિક્સ કરી લેવાં. કવર કરી 5 થી 7 મિનીટ રેસ્ટ આપો.
- 3
મસાલા (ઘટકમાં બતાવેલ પ્રમાણે) બધી સામગ્રી મિક્સર માં પીસીને રેડી કરી લેવી. અને ખીરાંમાં મિક્સ કરી લેવું. હવે 1 પેકેટ ઈનો મિક્સ કરી એક જ ડાયરેક્શનમાં ચમચો ફરાવી લેવો. આમ કરવાથી ખીરું સોફ્ટ અને આથા સાથે ફુલ્શે.
- 4
રેડી કરેલ ઢોકળા ને 3 થી 4 મિનીટ રેસ્ટ આપ્યાં બાદ સ્કેવરમાં કટ કરી રાઈ, તલ, લીમડાનાં પાન અને લીલાં મરચાં બારિક કટ કરેલ નો વગાર કરવો.
- 5
વગાર કર્યાં પછી બારીક સમારેલી કોથમીર અને કોકોનટ છીણથી ગાર્નિશ કરો.
ઉપરથી પેરીપેરી મસાલો સ્પ્રિંક્લ કરો. - 6
સ્ટીમર માં પાણી એકદમ ગરમ કરી લેવું.
ઢોકળાની થાળી ને તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી દેવું.
પાણી સરસ રીતે ગરમ થાય એટલે તેમાં ઢોકળાની થાળી મુકી ઉપરથી કવર કરી 8 થી 10 મિનિટ તેજ આંચ પર ગૅસ રાખી ઢોકળાને સ્ટિમ કરવાં. ટૂથપીક થી ચેક કરવું. એકદમ ક્લીન આવે તો ગૅસ બંધ કરી દો. - 7
આપણે રેડી કરેલ મગ મસાલા ઢોકળા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા નાં ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#MA માનો હાથ માથા પર ફરે એ જગત નું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે. હું તો જગતની દરેક "મા "ને શ્રેષ્ઠ માનુ છું. મારી મમ્મીની બધી રસોઇ સરસ જ બનાવે છે. પણ એમાં રવાના ઢોકળા મારી મમ્મી સૌથી સરસ બનાવે છે. અને આજે મેં પણ અહીં એમનાં માર્ગદશન મુજબ બનાવ્યાં છે. જે ખરેખર ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બન્યાં છે. Vaishali Thaker -
લીલી મકાઈ નાં ઢોકળાં (Sweet Corn Dhokla Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati ઢોકળાં તો ગુજરાતી થાળીની શાન છે...ઢોકળાંનું ગુજરાતી ફરસાણમાં રાજ5નું સ્થાન છે. આ એક બાફેલું ફરસાણ છે. જેમા કાર્બોહાઇડ્રેટસ, પ્રોટિન,અને વિટામીન્સ થી ભરપુર છે. મોટા ભાગે ગુજરાતી ઘરે સાદા પાંરપરાગત ઢોકળાં જ બનતા હોય છે. પણ ઢોકળાંનાં વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલીત છે. આ વાનગી ગુજરાતી ભોજનમાં ભળી જાય તેવી વાનગી છે. અને તે આકર્ષક,સ્વાદિષ્ટ અને પચવામાં હલકું છે. ઢોકળાં નાના બાળકથી લઈ મોટા સહુ ને ભાવે તેવી વાનગી છે. આજે મેં પણ અહીં રવો અને લીલી મકાઈનો ઉપયોગ કરી મકાઈનાં ઢોકળાં બનાવેલ છે. જે ઝડપીથી બની જાય તેવી વાનગી છે. Vaishali Thaker -
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
Aamchi Mumbai Jay Maharashtra 🙏🙏 મહારાષ્ટ્રની ફેમસ વાનગી એટલે મિસળ , આજે આપણે થાણેની ફેમસ વાનગી મામલેદાર મિસળની વાત કરીએ. આ વાનગી સૌથી જુની અને જાણીતી વાનગી છે. જે 1946માં પ્રથમ થાણે વેસ્ટ મામલેદારની ઑફિસની જગ્યાએ ભાડા પર આ વ્યવસાય શરુ કરવામાં આવ્યો. ત્યાં મામલેદાર, ઓફિસરો કાયમ ખાવા માટે આ વાનગી આવતાં. તેનાં પરથી આ વાનગીનું નામ મામલેદાર મિસળ રાખવામાં આવ્યું. આ વ્યવસાયને આજે 75 વર્ષ થયા છે. હજી પણ અહીં આ જ જગ્યાએ આ વ્યવસાય એજ પરંપરાઓ સાથે ચાલે છે. હવે વાત કરીએ સ્વાદની- અહીં 2 પ્રકારનાં મિસળ મળે છે. 1- મિડિયમ મિસળ અને 2- તિખટ મિસળ. અહીં નું તિખટ મિસળ કોલ્હાપુરિ તિખટ માનવામાં આવે છે. આજે મહારાષ્ટ્રના દરેક ખુણે ખુણે અલગ અલગ પ્રકારનાં મિસળ મળે છે. પણ થાણાનાં મામલેદાર મિસળની વાત અલગ જ છે. લોકો અલગ અલગ જગ્યાએથી આ મિસળ ખાવા માટે આવે છે. વર્ષો જુનો સ્વાદ જાડવણાર મામલેદાર મિસળ આજે પણ એજ સ્થાન પર ફેમસ છે. અહીં અલગ અલગ વાનગીઓ પણ મળે છે, પણ લોકો વધુ તિખટ મિસળ પાવ જ પસંદ કરે છે. મેં પણ આજે મારા સીટીની ફેમસ વાનગી મામલેદાર તિખટ મિસળ ઘરે એજ પ્રકારે બનાવી છે. આશા રાખું છું કે આપ સૌને મારી આ વાનગી ગમશે.#CT#Cookpadindia#Cookpadgujrati#Mamledar spicy misal pav ( Thane famous) Vaishali Thaker -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
ફરાળી કુલ્ચા-ફરાળી દમ આલુ (Farali Kulcha Farali Dum Aloo Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#Fastfood#Faralipunjabidish#Faralikulcha#Faralidumaloo#nonfriedfarali#nonfriedjainrecipeફરાળી પંજાબી ડીશ.( શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહીનો ગણાય છે.આ મહિના માં ઘણા વ્રત-ઉપવાસ આવતાં હોય છે.ત્યારે મનમાં વિચારો આવતા રહે છે કે શું બનાવવું? ત્યારે રોજ નિયમિત રૂપે બનતી ફરાળી વાનગી લેવી પડે છે. જે આપણને ઓછી ગમે છે. તો ચાલો મિત્રો આજે આપણે એક નવી ફરાળી વાનગી બનાવીએ.જે નાના મોટા દરેક વ્યક્તિને ગમે એવી વાનગી છે.પંજાબી વાનગીથી આપણે સહું પરિચીત છીએ. પણ ઉપવાસમાં ફરાળી વાનગી....હમમમ.. ઘરની ફરાળી સામગ્રીનો ઉપયોગ કરી જ્લ્દીથી બની જાય અને જ્યારે બનાવીને ટેસ્ટ કરશો તો સાચે જ ઘરની દરેક વ્યક્તિ ને મજા આવી જશે. 100% દરેક વ્યક્તિને ગમશે આ ફરાળી પંજાબી વાનગી...તો ચાલો ફટાફટ રેસીપીની લીંક પર ક્લિક કરો અને તમારા રસોડે પણ બનાવજો.અને તમારો અભિપ્રાય ચોકક્સથી આપજો. Vaishali Thaker -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#Week7#Cookpadindia#Cookpadgujrati રગડો એ ગુજરાત અને મહારાષ્ટ્રનો ખુબજ પોપ્યુલર એવો ખાણી પીણી માટેનો નાસ્તો છે. જે તમામ લોકો પસંદ કરતા હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રની તમામ ગલીઓમાં અને ખૂણે ખાચે જોવા મળે છે. કારણકે, આ રગડો ખુબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. એટલે જ નાના મોટા તમામ લોકોને આ રગડા પૂરી કોઈ પણ ઋતુમાં લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindia#Punerimisal મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે. Vaishali Thaker -
-
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
આચારી ચણાદાળ તડકા (Achari Chana Dal Tadka Recipe In Gujarati)
#EB#Week4#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
અડદ ઘુંટ દાળ(Urad Ghute Dal Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati અડદ એ એક કઠોળ છે.આ કઠોળનું મૂળ ઉદ્ર્મ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતાં આવ્યાં છે. અને તેનો ઉપયોગ આપણે મોટે ભાગે તેની દાળ, વડા, પાપડ, ઢોંસા ,ઈડલી, વગરે...કરીએ છીએ. આજે મેં પણ અહીં મહારાષ્ટ્રની ફેમસ સતારાની અડદની ઘુંટ દાળ બનાવી છે. અડદ પચવામાં ભારે હોય છે એટલે તેમાં કોથમીર અને કોકોનટ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે. સાથે લીલાં મરચાં અને લસણ-અદ્ર્ક ઉમેરી આ દાળ ને સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે માટે મહારાષ્ટ્રમાં આવેલ સતારી લોકો આ દાળનો ઉપયોગ અલગ પ્રકારથી કરે છે. આ એક પૌષ્ટિક આહાર ગણાય છે, . તેનાથી આ દાળ નો બે ગણો સ્વાદ વધી જાય છે. Vaishali Thaker -
ઇન્સ્ટન્ટ રવા ઢોસાં (Instant Rava Dosa Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujrati ઢોસાં એ એક પ્રકાર નો પૂડલો છે.આ એક દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે. જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.આ વાનગી નું મુળ ઉત્પતિ સ્થાન કર્ણાટકનાં ઉડ્પિ મંદિરની ગ્લ્લી માંથી શરુ થઈ , તેમજ આંધ્ર પ્રદેશ, કેરળ,કર્ણાટક, તામિલનાડુ વગેરે વગેરે જગ્યા એ આ વાનગી વિવિધ સામગ્રી અને રુપે બનવા લાગી..જેમકે મસાલા ઢોસા,ઉત્ત્પ્મ,સાદા ઢોસાં, ગ્રીન ઢોસાં, મૈસુર ઢોસાં આ રીતે આ વાનગીઓ પુરાં ભારત દેશનાં લોકો એ પંસદ કરી.અને દેશ નાં ખુણે ખુણે બને પણ છે, જે આપણે સહું સવારનાં નાસ્તા કે રાત્રીનાં ભોજનમાં પણ લઈએ છીએ. આજે મેં પણ અહીં રવાનાં ઢોસાં બનાવેલ છે. જેમાં આથો લાવવાની જરુર નથી અને ઝડપીથી બની પણ જાય છે.. Vaishali Thaker -
વધેલાંમસાલા ભાતનાં રસિયાં મૂઠીયાં. (Left Over Masala Rice Rasiya Muthiya Recipe In Gujarati))
#KS6#Cookpadindia#Cookpadgujrati#રસિયાં મૂઠીયાં.#Left over masala rice rasiya muthiya. Vaishali Thaker -
મુગ દાળની બરફી (Moong Dal Barfi Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati કઠોળ પાકોમાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજિંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરેછે. જેમકે, બાફીને, દાળ, શાક, ખીચડી વગેરે... વગેરે.. એજ રીતે મગની મીઠાઈ પણ વિવિધ પ્રકારનની અને રીત સાથે બને છે અને મગ એટલે પૌષ્ટિક ખોરાક છે. એટલે જ આપણે મગ નો ઉપયોગ વિવિધ સ્વરુપે કરીએપણ છીએ. આજે મેં પણ અહીં મુગ ની મોગર દાળ નો ઉપયોગ કરી એક સરસ મજાની બરફી બનાવી છે. બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જાય છે. ઘરમાં વપરાતી સામગ્રી નો ઉપયોગ કરી હલવાઈની દુકાનમાં મળતી બરફી જેવી બરફી બનાવી છે. આ મીઠાઈ દરદરી અને સોફ્ટ પણ બની છે. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધાને ભાવે એવી રેસીપી છે. Vaishali Thaker -
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker -
મિક્સ દાળ પરાઠા (Mix daal Paratha Recipe in Gujarati)
#AM4#પરાઠા#મિક્સ દાળ પરાઠા (Mix Daal Paratha) ઉનાળામાં શાકભાજી ફ્રેશ ના મળે ત્યારે આ પ્રકરણની અલગ અલગ દાળ નો ઉપયોગ કરી આપણે પરાઠા બનાવી શકીએ છે. જે બધા પ્રકાર ની દાળમાં કુદરતી પોષ્ક તત્વો થી ભરપુર માત્રામાં આવેલ છે. આપણા શરીરને સ્વસ્થ રાખે છે. Vaishali Thaker -
ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
વડા પાવ (Thane city famous street food india _Gajanan Vada Pav)આમચી મુંબઈ જ્ય મહારાષ્ટ્ર 🍽મુંબઈ એક મહાનગરી છે. જેમા કરોડો લોકો રહેછે. દરેક સ્ટેશન થી લઇને ગલી,ગલીમાં આ વડાપાવ, વિવિધ પ્રકારના ભજિયાં ફેમશ છે. જે દરેકને ભાવે એવી આ વાનગીઓનો સમુહ છે. એમાંથી આજે મેં ગજાનન સ્ટ્રીટ ફુડની રેસિપી બનાવી છે.ગજાનન 1978માં સૌ પ્રથમ થાણામાં નાની શોપ બની. તેમાંથી આજે ઍ મુંબઈમાં ઘણી બધી જગ્યાએ બની છે.42 વર્ષથી આ ગજાનન વડાપાવ અને ભજિયાં લોકોની 1no ની પસંદગી છે. થાણામાં 2no પર આ શોપ આવે છે. આ વડાપાવની ખાસીયત એ છે કે તેની સાથે બેસનની ચટણી,ઠેચા અને કોકોનટ ડ્રાય ચટણી,લીલાં તળેલા મરચાં પાન પર સર્વ કરી ને આપે છે. આજે પણ ગજાનન વડાપાવ ટ્રેડિશનલ રીતે જ વડાપાવ અને ભજિયાંનો વ્યવસાય કરે છે. એજ સ્વાદ મુજબ અને રીત સાથે મેં પણ અહીં વડાપાવ અને ભજિયાં, ચટણી રેડી કરેલ છે. તમને બધાંને જરૂરથી પસંદ આવશે એવી આ સ્ટ્રીટ ફુડ છે.#CT#Cookpadindia#Cookpadgujrati#GAJANAN VADAPAV THANE STREET FOOD Vaishali Thaker -
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
-
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (20)