રાંધવાની સૂચનાઓ
- 1
🔸 લોટ ચાળી તેમાં છાસ ઉમેરી આથો આવે ત્યાં સુધી મૂકી રાખવું
🔸એક પેન માં તેલ મૂકી રાઇ નાખવી રાઇ તતળે એટલે પાણી નાખી ખાંડ લીંબુ અને સહેજ હળદર અને મીઠું ઉમેરી 1 ઉભરો આવે એટલે ગેસ બન્ધ કરી ઠંડુ થવા મૂકવું
🔸ગેસ પર ઢોકડીયા માં પાણી મૂકી ગરમ મૂકવું તેમા તેલ થી ગ્રીસ કરેલી થાળી ગરમ થવા મુકવી
🔸આથો આવેલા બેટર માંથી થોડું બેટર એક બાઉલ માં લો,તેમાં મીઠું અને હળદર અને તેલ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં સોડા નાખવા તેના પર ગરમ પાણી 2 ચમચી નાખી ખૂબ ફેટવું - 2
🔸આ બેટર ને ગરમ થવા મુકેલી થાળી માં રેડી 10 મિનિટ થવા દેવું આ રીતે બધા ખમણ કરી લેવા
🔸 ખમણ ને એક મોટા વાસણ માં લઇ તેની ઉપર તૈયાર કરેલું પાણી રેડવું..
લો તૈયાર છે જાળીદાર નાયલોન ખમણ....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15223282




ટિપ્પણીઓ (6)