નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Rinku Rathod
Rinku Rathod @Rinku134
ભુજ

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 ગ્લાસછાસ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/2 ચમચી રાઇ - જીરું
  6. જરૂર મુજબ સોડા
  7. 3 ચમચીખાંડ
  8. 1નાનું લીંબુ
  9. 3લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    🔸 લોટ ચાળી તેમાં છાસ ઉમેરી આથો આવે ત્યાં સુધી મૂકી રાખવું
    🔸એક પેન માં તેલ મૂકી રાઇ નાખવી રાઇ તતળે એટલે પાણી નાખી ખાંડ લીંબુ અને સહેજ હળદર અને મીઠું ઉમેરી 1 ઉભરો આવે એટલે ગેસ બન્ધ કરી ઠંડુ થવા મૂકવું
    🔸ગેસ પર ઢોકડીયા માં પાણી મૂકી ગરમ મૂકવું તેમા તેલ થી ગ્રીસ કરેલી થાળી ગરમ થવા મુકવી
    🔸આથો આવેલા બેટર માંથી થોડું બેટર એક બાઉલ માં લો,તેમાં મીઠું અને હળદર અને તેલ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં સોડા નાખવા તેના પર ગરમ પાણી 2 ચમચી નાખી ખૂબ ફેટવું

  2. 2

    🔸આ બેટર ને ગરમ થવા મુકેલી થાળી માં રેડી 10 મિનિટ થવા દેવું આ રીતે બધા ખમણ કરી લેવા
    🔸 ખમણ ને એક મોટા વાસણ માં લઇ તેની ઉપર તૈયાર કરેલું પાણી રેડવું..
    લો તૈયાર છે જાળીદાર નાયલોન ખમણ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Rathod
Rinku Rathod @Rinku134
પર
ભુજ

Similar Recipes