કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો

દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
40 વ્યક્તિ
  • 250 ગ્રામદુધી
  • 2 કપસોજી
  • 1 કપદહીં
  • 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • કોથમીર
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીઈનો
  • વઘાર માટે
  • 4ચમચા તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીતલ
  • 1/2 ચમચીહિંગ
  • મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દૂધીની છાલ કાઢીને તેના ટુકડા કરી લેવા. પછી મિક્સર જારમાં દુધી, કોથમીર, આદુ, મરચાં, લસણ, સોજી, દહીં બધુ ઉમેરી પીસી લેવું ખીરું બનાવી લેવું.

  2. 2

    હવે ખીરું એક બાઉલમાં કાઢી લેવું. પછી તેમાં મીઠું, તેલ, એનો ઉમેરીને મિક્સ કરી તેલ લગાડેલી ડીશમાં પાતળી લેવું.

  3. 3

    હવે ગરમ કરેલા ઢોકળીયામાં બાર મિનિટ સુધી બફાવા મૂકવું. હવે વઘારીયા માં તેલ ગરમ કરી તેમ રાઈ, જીરુ, તલ, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરવો. વઘાર ઢોકળાની ડિશમાં રેડવો.

  4. 4

    તું તૈયાર છે દુધી ઢોકળા ટામેટાં સોસ જોડે સર્વ કરો.

    દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
પર July 10, 2021 10:14

ટિપ્પણીઓ (5)

Neha Dua
Neha Dua @cook_90450
July 11, 2021 04:58
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  4. કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
  5. દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
  1. વ્હાઇટ ગ્રેવી શાહી પનીર (White Gravy Shahi Paneer Recipe In Gujarati)
  2. એગ બિરયાની (Egg Biryani Recipe In Gujarati)
  3. દૂધી ના ઢોકળા મુઠીયા (Dudhi Dhokla Muthia Recipe In Gujarati)
  4. કાજુ ગાંઠિયા નુ શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250189
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close