એગ બિરયાની (Egg Biryani Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
એગ બિરયાની (Egg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચોખા પલાળી રાખી ૨૦મીનીટ પછી તે ને એક મોટા વાસણમાં ૩કપપાણી મુકી પકાવી લો.
- 2
હવે ૧કડાઈ માં તેલ તથા ઘી ઉમેરો અને તેમાં જીરું અને તજ લવિંગ અને તેમાં લીલું મરચું નાખો અને ડૂંગળી નાખી કુક થવા દો.
હવે તેમાં ટામેટાં, અને બધા શાકભાજી ઉમેરો. થોડી વાર થવા દો.
- 3
કુક થઈ જાય પછી તેમાં સુકા મસાલા નાખી મીક્સ કરી હવે તેમા બાફેલા રાઈસ ઉમેરો ૫ મીનીટ થવા દો.
- 4
પછી એક પેન માં 2 ચમચી તેલ ઉમેરો ત્યારબાદ મરચું મીઠું નાખીને સાતળો ઈન્ડા ઉમેરો અને મેશ કરી બિરયાની ઉપર નાખો
કોથમીર ઉમેરી પીરસો
ઈન્ડા બિરયાની તૈયાર છે - 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
-
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
-
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
-
બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7#week7#CWM2#HathiMasala#WLD#cookpad_gujarati#cookpadindiaબિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250156
ટિપ્પણીઓ