અડદ દાળના વડા (Urad Dal Vada Recipe In Gujarati)

Saloni Tanna Padia @salonipadia92
#EB
દાળ વડા (અડદ દાળ ના વડા)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૨ કલાક માટે પલાળી દેસુ..ત્યાર બાદ દાળ ને પીસી લેસુ..થોડુ પાણી અને આદુ નાખી ને પિસ્વાનુ..બોવ થીક પણ નથી રાખવાંનુ અને બોવ થિન પણ નથી રાખવાનું..
- 2
ત્યાર બાદ બેટર મા મીઠું અને લીલા મરચા અને હિંગ ઍદ કરી લેસુ..અને ત્યાર બાદ બધુ મિક્સ કરી લેસુ..
- 3
હવે તેને મીડીયમ ફલમ પર તળી લેસુ..ગોલ્ડન બ્રાઉન સુધી તળી લેવાના..રેડી છે દાળ વડા..તેને ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વે કરસુ..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15263279



ટિપ્પણીઓ (5)