દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેમાં દૂધીનું છીણ, હળદર, મરચું, મીઠું, આદુ લસણ મરચાની પેસ્ટ અને તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે જરૂર પૂરતું પાણી નાખી ને થોડો નરમ લોટ બાંધી લેવો. 10 થી 15 મિનિટ માટે rest આપવો.
- 2
હવે તે લોટમાંથી પાતળા થેપલા વણીને લોઢી પર તેલ મૂકીને મિડીયમ તપ પર શેકી લેવા.
- 3
ગરમ ગરમ દૂધીના થેપલા મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે થેપલા વિવિધ જાત ના થેપલા બનાવા માં આવે છે.થેપલા એ બે્કફાસ્ટ માટે કે ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272046
ટિપ્પણીઓ (4)