કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#EB
#week10
અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 4 લોકો માટે
  • 1 કપઅડદ દાળ
  • 1ઝીણું સમારેલું ટામેટા
  • 810 કળી લસણ વાટેલૂ
  • 1. લીલું મરચું
  • આદુ ખમનેલો
  • 78 લીમડા ના પાન
  • 2 ચમચીધાણા જીરું
  • 1 ચમચીમરચું પાઉડર
  • લીંબુ જરૂર મુજબ
  • ચપટી હળદર
  • ચપટી હિંગ
  • ચપટી રાઈ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને પાણીથી ધોઈ લો હવે તેમાં હળદર અને મીઠું નાખીને બાફી લો

  2. 2

    બફાઈ ગયા બાદ એક પેનમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે હિંગ હળદર અને રાઈ એડ કરો ત્યારબાદ લસણ આદુ મરચું અને લીમડો એડ કરો આને થોડી વાર સાંતળો

  3. 3

    ત્યારબાદ હળદર,મરચું પાઉડર, ધાણાજીરું અને લીંબુ એડ કરો અને પાંચ મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો વધુ હવે તેમાં બાફેલી અડદની દાળ એડ કરી લો 10 15 મિનિટ સુધી ઉકાળો ખૂબ જ સારી લાગે છે ઉપરથી જરૂર પ્રમાણે કોથમીર એડ કરો

  4. 4

    તૈયાર છે અડદની દાળ

    અડદ દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર July 15, 2021 09:15
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
July 15, 2021 11:28
Mast👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અડદ દાળ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
  2. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  3. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. ભજીયા (Bhajiya Recipe In Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  4. સામા ના ઢોકળાં (Sama Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close