ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Bhavana Pomal @bhavana1234
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ચોખા નો લોટ અને ચણા નો લોટ મિક્સ કરો.હવે તેમાં બધા મસાલા અને તેલ નાખી બરાબર મિક્ષ કરો.
- 2
થોડું થોડું પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો.લોટ ને 5 થી6 મિનિટ રેસ્ટ આપો
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો,તેલ ગરમ થાય ત્યાં સુધી ચકરી ના સંચા ને ગ્રીસ કરો અને તેમાં લોટ ને ભરો.
- 4
હવે પાતળા ઉપર કે થાળી માં ચકરી પાડો.તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ પર ચકરી ને તળી લો.
- 5
ગરમ ગરમ ચકરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274367



ટિપ્પણીઓ (2)