મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#RC3
ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ

મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)

#RC3
ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપમસુર ની દાળ
  2. ૧/૪ કપમોગર દાળ
  3. ૧/૨ ટીસ્પૂનઅડદની દાળ
  4. ૧ નંગડુંગળી
  5. ૩ નંગલીલાં મરચાં
  6. કળી લસણ
  7. ૧ ટુકડોઆદુ
  8. ૧ ટીસ્પૂનમીઠું
  9. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  10. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  11. ૧/૨ ટીસ્પૂનઆખા ધાણા
  12. ૧/૨ ટીસ્પૂનવરિયાળી
  13. ૧/૨ કપલીલા ધાણા
  14. ચપટીહિંગ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બધી દાળ ને ધોઈ લો અને ડુબાડુબ પાણી મા ૬ કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ મીક્ષર ના બાઉલમાં પાણી નિતારી ને દાળ, આદુ મરચા લસણ સાથે વાટી લો

  3. 3

    ગરમ દાળ વડાં ઉતારી, મસાલા ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes