બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

jigna mer @jignamer1989
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બાફેલા બટેટાને આપણે સમારી લેશું
- 2
ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગનો વઘાર કરી શું હવે તેમાં લીલા મરચા ઉમેરી શું
- 3
હવે તેમાં બટાકા ઉમેરી મસાલા કરીશું અને તેમાં લીંબુ ઉમેરીશું અને બરાબર રીતે હલાવી શું કરી શું
- 4
હવે થોડીવાર માટે મસાલા ચઢે ત્યાં સુધી ચઢવા દેશું
- 5
તો તૈયાર છે આપણી બટાકા ની સુકી ભાજી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277602










ટિપ્પણીઓ (4)