વડા પાઉં ચટણી (Vada Pav Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC3
Week - 3
Red colour Recipes
Post - 3
VADA PAV Chutney - MAHARASTIYAN Style
Tummmmm Pukaralo...
Tumharaaaaa Intazaar Hai...
Khwab Chun Rahi Raat
BEKARAR Hai....
Tumhaaraaaa Intazaar Hai.....
" KHAMOSHI" ફિલ્મ નું આ ગીત એટલું સુંદર છે કે આ ગીતની પથારી ફેરવવાનું મને નથી થતું.
આજે મેં બનાવી છે મહારાષ્ટ્રીયન વડાપાઉ ચટણી.... જે ઈડલી, ઢોંસા, પરોઠા, આલુ સબ્જી, રાઇસ સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨ કળી લસણ
  2. ૧/૪ કપશીંગદાણા
  3. ટેબલ સ્પૂનતલ૩
  4. ૧/૨ કપસુકા ટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ૧ વઘારિયા મા લસણ ની કળીઓ શેકી લો..... એને બહાર કાઢી એ જ વઘારિયા મા શીંગ દાણા શેકો.... શીંગદાણા કાઢી હવે સુકા ટોપરા ના છીણ ને શેકો.... અને છેલ્લે તલ ને શેકો....

  2. 2

    હવે આ બધી જ સામગ્રી ને ઠંડી પડવા દો.... શીંગદાણા ના ફોતરા કાઢો

  3. 3

    હવે મીક્ષર જાર મા બધું લઈ એને ક્રશ કરો.... તો તૈયાર છે સ્વાદિષ્ટ વડાપાઉ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes