ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાં (Dhaba Style Sev Tomato Recipe In Gujarati)

Bhavana Pomal @bhavana1234
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાં (Dhaba Style Sev Tomato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરો,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખો.હવે તેમાં ડુંગળી નાખી સાંતળો,ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળો.
- 2
બધું સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખો,બરાબર હલાવી ઢાંકી ને રંધાવા દો. ઢાંકેલી થાળી ઉપર થોડું પાણી નાખો.
- 3
ટામેટા રંધાઈ જાય એટલે તેમાં બધા મસાલા અને થાળી માં રહેલું પાણી નાખી દો અને બરાબર હલાવી બધા મસાલા રંધાવા દો. મસાલા રંધાઈ જાય એટલે સેવ નાખી બરાબર હલાવી ગરમ ગરમ શાક ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284073



ટિપ્પણીઓ (2)