ટોમેટો મેક્સીકન સુપ (Tomato Mexican Soup Recipe In Gujarati)

#RC3
Red Recipe
ચોમાસા કે શિયાળા ની સાંજે વરસતા વરસાદ કે ઠંડી માં નાની નાની ભૂખ મટાડવા અથવા ડિનર માં સૂપ પીવાની મજા કંઇ ઓર છે. તેમાં પણ સાથે નાચોઝ કે મસાલા કોર્ન 🌽 મળી જાય તો મજા પડી જાય
ટોમેટો મેક્સીકન સુપ (Tomato Mexican Soup Recipe In Gujarati)
#RC3
Red Recipe
ચોમાસા કે શિયાળા ની સાંજે વરસતા વરસાદ કે ઠંડી માં નાની નાની ભૂખ મટાડવા અથવા ડિનર માં સૂપ પીવાની મજા કંઇ ઓર છે. તેમાં પણ સાથે નાચોઝ કે મસાલા કોર્ન 🌽 મળી જાય તો મજા પડી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ટામેટા ને બ્લાંચ કરી પ્યૂરી કરી લ્યો.... ડુંગળી ને ઝીણી સમારી લો. લસણ મરચા ની પેસ્ટ કરી લ્યો
- 2
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે ડુંગળી ઉમેરી તેને સાંતળી લ્યો ત્યાર બાદ તેમાં લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરો તે થોડું થાય એટલે બધા મસાલા ઉમેરો ત્યાર બાદ ટામેટા ની પ્યુરી સ્વાદ પ્રમાણે મીઠું અને નાની ચમચી ખાંડ ઉમેરો
- 3
હવે સુપ પાતળો જોતો હોય તો થોડું પાણી ઉમેરી બધું બરોબર મિક્સ કરો અને 5 મિનિટ ઉકળવા દો..ત્યાર બાદ તેમાં બાફેલી મકાઈ ઉમેરો એક મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં એક ખમણેલું ચીઝ કુયુબ તથા કોથમીર ઉમેરી બરોબર હલાવી લ્યો
- 4
ત્યાર બાદ ગરમાર સુપ સર્વ કરો...સર્વ કરતી વખતે સૂપ ઉપર બે થી ત્રણ નચોઝ નો ભુક્કો ઉમેરો ઉપર થી ડુંગળી ચીઝ અને કોથમીર થી ગાર્નિશ કરો. અને સૂપ ને સર્વ કરો
Similar Recipes
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
રોસ્ટેડ કોનૅ ટોમેટો સૂપ (Roasted Corn Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC#SOUP#Tomato ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મજા નો ગરમાગરમ સૂપ પીવા ની મજા આવી જાય એવું છે. મકાઈ ના દાણા ઘી માં શેકી ને સૂપ માં ઉમેરવા થી સરસ સ્વાદ આવે છે. Shweta Shah -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
ફ્રેશ મકાઇ સૂપ
#MVF#RB14#cookpadindia#cookoadgujarati વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવા ગમે પણ ઓઇલી ન ખાવું હોય ત્યારે અમેરિકન મકાઇ નો સૂપ બનાવી પીવાની પણ મજા આવી જાય છે.. તમે પણ ચોક્કસ થી ટ્રાય કરી મને જણાવો ફેશ 🌽 સૂપ પીવો ગમ્યો કે નહિ? सोनल जयेश सुथार -
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week#સૂપશિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે. Sheth Shraddha S💞R -
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
હોટ એન સોંર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
ચાઇનીઝ સૂપ સૌ ને પ્રિય હોય છે. ખાસ તો વરસતા વરસાદ અથવા મસ્ત ફુલગુલાબી ઠંડી ની સીઝન માં સૂપ પીવાની મજા વધુ આવે છે. Noopur Alok Vaishnav -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
સ્વીટ કોર્નં સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4# Week20 મિત્રો શિયાળા માં જો ગરમાગરમ સુપ મળે તો મજા પડી જાય આજે હુ તમારી સાથે કોર્નં સુપ ની રેસિપી શેર કરવા જઇ રહી છુ🍜🌽 Hemali Rindani
More Recipes
ટિપ્પણીઓ (22)