સાદી એગ ફ્રાય (Simple Egg Fry Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
સાદી એગ ફ્રાય (Simple Egg Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક મા તેલ મૂકી એમાં 3 એગ્સ ફોડી એમાં ફ્રાય બનાવો મીઠું મરી નાખો
- 2
બ્રેડ સાથે એન્જોય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
એગ ભુર્જી (Egg Bhurji Recipe in Gujarati)
ઈંડા ભુર્જી આમ તો એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. હવે બધા ઘેરે પણ બનાવતા થઈ ગયા છે. આ બ્રેડ કે બન કે રોટલી સાથે પણ પીરસવામાં આવે છે. Komal Doshi -
-
બાફેલા ઈંડા(boil egg Recipe in Gujarati)
#MW1 ઇંડામાં શરીરને produce ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી તમામ પોષક તત્વો હોય છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ: ઇંડામાં રહેલું વિટામિન એ, વિટામિન બી -12 અને સેલેનિયમ રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે ચાવીરૂપ છે... જે હાલમાં આપના દરેક માટે ખૂબ જ ઉપયોગી છે ...માટે અત્યારના સમયમાં ઓનલી બૉઇલ એગ જ ખાવા પ્રિફર કરવામાં આવે છે...જેથી શરીર ની રોગપરતિકારકશક્તિ વધે... Twinkal Kalpesh Kabrawala -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ જળવાય છે.ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે પરંતુ જંકફુડ વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.તો અઠવાડિયામાં એક કે બે વખત આહારમાં ખીચડી ને સામેલ કરો અને શરીરને તંદુરસ્ત રાખો.#JSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
#GA 4#Week 17શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
સ્ટફ એગ પ્લાન્ટ રીંગ
#શિયાળા#૨૦૧૯#onereceipeonetree શિયાળો જામ્યો છે અને એમાં પણ જો તાજા તાજા ભટ્ટા રીંગણ નો ઉપયોગ ન કરીએ તો શિયાળાની ખાવાની મજા જ ન લીધી કહેવાય Prerita Shah -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
-
-
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284080
ટિપ્પણીઓ