કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#RC3
#EB
Week 11
લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.
રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  • 10 નંગમીડિયમ તીખાં મરચાં
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીરાઈ નાં કુરિયા
  • 1 ચમચીઘણા ના કુરિયા
  • 1/2લીલી વળિયાળી
  • 1 ચમચીલીંબુનો રસ
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીકાશમિરી મરચું
  • ચપટીક હળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 3 ચમચીસુધરેલો ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 બાઉલ માં મરચાં ધોઈ કોરા કરી સુધારીને તેમાં રાઈ, ધાણા ના કુરિયા,લિલી વળિયાળી,નાંખી
    બધાં મસાલા, મીઠું, લીંબુ, ગોળ, તેલ નાખી બધું બરાબર મિક્ષ કરો. તો ત્યાર છે રાઈતા મરચાં.
    આ મરચાં માં થોડી વાર પછી ગોળ નો રસ થાય છે.તેથી ખવમાં થોડા તીખો, મીઠો, ખાટો, સ્વાદ આવે છે.

    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Parmar
Archana Parmar @Archana_87
પર July 21, 2021 09:59

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 04, 2021 09:28
Eyes catching
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાયતું મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
  4. વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
  5. ફરાળી ગોટા (Farali Gota Recipe In Gujarati)
  1. ફરાળી સ્ટીક્સ (Farali Sticks Recipe In Gujarati)
  2. છેના ખીર (Chhena Kheer Recipe In Gujarati)
  3. બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
  4. બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close