રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ફરાળી લોટ લો. પછી તેમાં કાપેલા લીલા મરચા, છીનલુ આદુ, દહીં,ખાંડ, સિંધવ, તલ, કાશ્મીરી લાલ મરચું પાઉડર,પાકા કેળા મેશ કરેલા, બાફેલા બટાકાનો માવો બધુ એડ કરો. હલાવીને મિક્સ કરીને જોઈતા પ્રમાણમાં પાણી રેડી ગોટા જેવું ખીરું તૈયાર કરો.
- 2
હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ખીરું લઈ હાથથી ગોટા જેવો શેપ આપી ને તેલમાં મૂકો. ગેસ ધીમો રાખો.હવે ગોટા ને હલાવી બદામી કલર ના થાય એટલે ડીશ માં કાઢી લો.
- 3
હવે તૈયાર છે ફરાળી ગોટા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
-
-
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
-
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#tea time cooksnap#farali recipe#mahashivratriમેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Rita Gajjar -
-
ચીઝ અંગુરી(Cheese Angoori Recipe In Gujarati)
#RC3red colour recipe#cookpadindia#cookpadgujaratiઆજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અંગુરી બનાવી છે. Unnati Desai -
-
-
-
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
-
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
અળવી ના ફરાળી ગોટા (Arvi Farali Gota Recipe In Gujarati)
#ફરાળીઅળવી (પાત્રા) ના ફરાળી ગોટા Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15293381
ટિપ્પણીઓ