કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#EB
#Week11
આ પૂરી અમારે ત્યાં શીતળા સાતમ વખતે ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબી મુસાફરી દરમિયાન પણ ડ્રાય હોવાથી વધારે સમય સુધી સારી રહે છે. ચા, દુધ કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો સત્તુ ની ડ્રાય પૂરી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20+10 મિનિટ
  • 1 કપઘઉંનો લોટ
  • 1/2 કપસત્તુનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટી.સ્પૂનહળદર
  • 1/2 ટી.સ્પૂનહીંગ
  • 1 ટી.સ્પૂનમરચું
  • 1/2 ટી.સ્પૂનધાણા પાઉડર
  • 1/2 ટી.સ્પૂનજીરું
  • 1 ટે.સ્પૂનમોણ માટે તેલ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20+10 મિનિટ
  1. 1

    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, સત્તુનો લોટ, મીઠું, મરચું, હળદર, ધાણા પાઉડર, હિંગ, જીરું એડ કરી તેલનું મોણ એડ કરવુ. જરૂર મુજબ પાણી વડે કઠણ લોટ બાંધવું.10 મિનિટ રેસ્ટ આપવું.

    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાંથી એકસરખા નાના નાના લુઆ બનાવી લેવા. તેની પૂરી વણી લેવી. 1 કલાક પંખામાં સુકવવા મુકવી.

    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે મિડીયમ ફલૅમ પર ક્રિસ્પી તળી લેવી.

    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બધી પૂરી તળી લેવી. ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લેવી.

    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર July 22, 2021 18:01
Bhuj-kachchh

ટિપ્પણીઓ (14)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
July 25, 2021 15:42
વાહ ઼સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સત્તુ પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
  2. પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
  3. લસણીયા ચટણી (Lasaniya Chutney Recipe In Gujarati)
  4. ટોમેટો ઓનીયન ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
  5. ચેરી પ્લમ પોપસિકલ (CherryPlum Popsicles Recipe In Gujarati)
  1. રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
  2. બીટ ગાજર અને ટામેટાનો જ્યુસ (Beetroot Gajar Tomato Juice Recipe In Gujarati)
  3. દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299244
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close