રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને ધોઈ ને સુકવી દો. હવે તેને ઉભા ચીરીયા માં સુધારી લો.હવે માર્ચ માં હળદર,મીઠું,લીંબુ,અને રાઈ ની દાળ નાંખી ને બરાબર મિક્ષ કરી લો.
- 2
તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી અને ઠંડુ થવા દો.તેલ ઠંડુ થઈ જાય એટલે તેને મરચાં માં ઉમેરી દો અને બરાબર હલાવી દો.
- 3
એક કલાક મરચાં ને ઢાંકી ને મૂકી દો.એક કલાક પછી મરચાં ને એર ટાઈટ બોટલ માં ભરી ને ફ્રિજ માં મૂકી દો.
- 4
મરચાં ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15306187




ટિપ્પણીઓ