ચીઝ પાઈનેપલ બેકડ મેક્રોની (Cheese Pineapple Baked Macaroni Recipe In Gujarati)

Gayatri joshi @cook_20446010
ચીઝ પાઈનેપલ બેકડ મેક્રોની (Cheese Pineapple Baked Macaroni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને મીઠું નાખી બાફી લો..(પાસ્તા હોય તેના થી 3 ગણું પાણી ઉમેરવું..)
- 2
બટર માં મેંદો ઉમેરી શેકી લો..તેમાં દૂધ ઉમેરો.
ઘટ્ટ કરો..મીઠું, મરી પાઉડર,જાયફળ,ખાંડ ઉમેરી વ્હાઇટ સોસ રેડી કરો.ગેસ બંધ કરી ચીઝ અને પાઈનેપલ ઉમેરો. - 3
વ્હાઇટ સોસ માં બોઇલ પાસ્તા ઉમેરો.
- 4
માઇકોવેવ ની પ્લેટ ને બટર થી ગ્રીસ કરી રેડી કરેલ વ્હાઇટ સોસ પાસ્તા નું મિશ્રણને નાખો..ઉપર ચીઝ ઉમેરો..પાઈનેપલ મૂકી 20 મિનિટ બેક કરો..
- 5
ઉપર ટામેટાં સોસ ઉમેરો..તો રેડી છે.
- 6
- 7
- 8
- 9
- 10
- 11
તો રેડી છે એકદમ યમી મેક્રોની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15306571
































ટિપ્પણીઓ