કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી (Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250ગ્રામ(1 પેકેટ) દાબેલીનો તૈયાર મસાલો
  • 2પેકેટ મસાલા શીંગ
  • 2 નંગદાડમ
  • 200 ગ્રામસેવ
  • 2 નંગડુંગળી
  • 4 ચમચીતેલ
  • ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  • 12 નંગદાબેલીના પાઉં
  • બટર શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને ધોઈને બાફી લો. બફાઈ જાય એટલે તેની છાલ કાઢી ઠંડા પડે એટલે મેશ કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો ઉમેરી મિક્સ કરી શેકાવા દો.2-5 મિનિટ સુધી શેકો. થોડો શેકાય એટલે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો. મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બારીક કાપેલી ડુંગળી, સેવ, મસાલા શીંગ ઉમેરી મિક્સ કરો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ઠંડુ પડવા દો.

  2. 2

    ઠંડું પડે એટલે તેમાં દાડમ ઉમેરી મિક્સ કરો. હવે પાઉં લઈ વચ્ચેથી કાપી તેમાં ખજૂર આમલીની ચટણી લગાવો. તેનાં પર મસાલો બનાવ્યો તે મુકી. તેનાં પર જરૂર હોય તો દાડમ, સેવ, મસાલા શીંગ મૂકી ગરમ લોઢી પર બટર મૂકી શેકી લો. બન્ને બાજુ બદામી રંગની થાય કડક થાય ત્યાં સુધી શેકો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે દાબેલી.

    દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર July 26, 2021 12:26

ટિપ્પણીઓ (7)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
August 30, 2021 18:29
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. ગ્રીન બેબી પોટેટો (Green Baby Pottao Recipe In Gujarati)
  3. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  4. મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
  5. કોર્ન પાલક પાનકી (Corn Palak Panki Recipe In Gujarati)
  1. કારેલા ડુંગળી ની ભુરજી (Karela Dungli Bhurji Recipe In Gujarati)
  2. કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
  3. ફુદીનો કાકડી શરબત (Pudina Cucumber Sharbat Recipe In Gujarati)
  4. ગ્રીન ટુટી ફ્રુટી(Green Tutti Frutti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close