કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week 12
#FD

#EB
Week 12
#FD

વધુ વાંચો

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week 12
#FD

#EB
Week 12
#FD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2મોટા બટાકા
  • 1/4 કપમેંદો
  • 1/4 કપકોર્ન ફ્લોર
  • મરી પાઉડર જરૂર મુજબ
  • મીઠું સ્વાદનુસર
  • 2-3તેલ
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • થોડું કેપ્સિકમ
  • નાનો કટકો ગાજર
  • થોડી કોબી
  • 2 ચમચીસોયા સૌસ
  • 2 ચમચીરેડ ચીલી સૌસ
  • 2 ચમચીગ્રીન ચીલી સૌસ
  • લિલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને આખા ધોઈ 1 સિટી વગાડી લો...હવે ઠરે એટલે છાલ ઉતારી મોટા લાંબા કટકા કરી લો...હવે એક ડીશ માં મેંદો અને મરી પાઉડર લઈ બટાકા ને તેમાં રગદોળી લો...તેલ ગરમ કરી આ બટાકા તળી લો...

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી, કોબી, ગાજર અને કેપ્સિકમ ને સમારી લો..એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો..તેમાં ડુંગળી, કોબી, ગાજર અને કેપ્સિકમ ઉમેરી સહેજ મીઠું ઉમેરી થોડી વાર સાંતળી લો..

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સોયા સૌસ, રેડ ચીલી સૌસ અને ગ્રીન ચીલી સૌસ ઉમેરી સરસ મિક્સ કરી લો..તેમાં તળેલા બટાકા ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ મીઠું ઉમેરી લો...તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી સરસ હલાવી થોફી વાર ચડવા દો..નીચે ઉતારી પ્લેટ માં લિલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

KALPA
KALPA @Kalpa2001
પર July 29, 2021 13:03
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 12, 2021 05:31
YummyHello dear 🙋All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રેગન ચીલી પોટેટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
  5. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  1. કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)
  2. થેચા (Thecha Recipe In Gujarati)
  3. ઘંઉના લોટના માલપુઆ (Wheat Flour Malpua Recipe In Gujarati)
  4. તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326921
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close