કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો માટે
  1. જુડી પાલક
  2. નાના રીંગણા
  3. ટામેટાં
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીરાઈ/જીરુ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  8. ૧/૨ ચમચી હીંગ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. લસણ વાળુ મરચું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ મુકી રાઈ જીરુ નાખી દો અને હીંગ હળદર નાખી દો પછી તેમા પાલક અને રીંગણા નાખી દો

  2. 2

    પછી બધા મસાલા ઉપર મુજબ ઉમેરી દો પછી તેમા લસણ વાળુ મરચું નાખી દો અને ૩ સીટી કરી લો તૈયાર છે પાલક રીંગણા નુ શાક

  3. 3

    જે મે સવઁ કયુઁ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes