કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોયા ચન્કસ તવા પુલાવ (Soya Chunks Tawa Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોયા ચન્કસ તવા પુલાવ (Soya Chunks Tawa Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોયા ચન્કસ તવા પુલાવ (Soya Chunks Tawa Pulao Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#EB
#week13

#EB
#week13

વધુ વાંચો

સોયા ચન્કસ તવા પુલાવ (Soya Chunks Tawa Pulao Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#EB
#week13

#EB
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  • 3 કપબોઈલ રાઈસ
  • 1 કપબોઈલ સોયા ચન્કસ
  • ચપટીહિંગ
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીરાઈ
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1ઝીણું સમારેલા ટામેટા
  • 1 કપઝીણી સમારેલી કોબીજ
  • 1 ચમચીસબ્જી મસાલો
  • 1/2 ચમચીબિરયાની મસાલો
  • કોથમીર ગાર્નીશીંગ માટે
  • 4-5પાન મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ ફુટી જાઈ એટલે તેમાં હીંગ નાંખી,મીઠો લીમડો અને કોબીજ નાંખી સરખું મિશ્ર કરો અને સાંતળો.

  2. 2

    હવે તેમાં ટામેટા નાંખી સરખું મિશ્ર કરો અને લાલ મરચું પાઉડર નાંખી, ધાણાજીરુ પાઉડર, હળદર પાઉડર, બિરયાની મસાલો, સબ્જી મસાલો અને મીઠું નાંખી સરખું મિશ્ર કરો અને સાંતળો. સાથે સાથે તેમાં સોયા ચન્કસ પણ નાખવા. આ બધી સામગ્રી ને 2-3 મિનિટ સુધી મિડીયમ ફલેમ પર કુક થવા દો સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બોઈલ રાઈસ એડ કરો અને સરખું મિશ્ર કરો અને સાંતળો. પછી તેમાં કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો અને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર August 05, 2021 17:38
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for સોયાબીન

Keywords

સોયાબીન પુલાવ સોયા વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
  2. તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
  3. તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
  4. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  5. તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
  1. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  2. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  3. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  4. મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15339723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close