સુખડી (Sukhdi Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
20થી 25 મિનિટ
  1. 300 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 200 ગ્રામઘી
  4. 2 ચમચીગુંદર
  5. 2 ચમચીટોપરાનું ખમણ
  6. 4 ચમચીકાજુ બદામનો ભૂકો
  7. 1/4 ચમચી સૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

બે વ્યક્તિ
  1. 1

    સૌપ્રથમ પહેલા કરકરા લોટને ચાળી લેવો ત્યારબાદ એક કડાઈ માં

  2. 2

    એક કડાઈમાં ઘી મૂકી ગરમ થઇ જાય એટલે તેની અંદર ગુંદર તળી લેવા ત્યારબાદ ઘઉંના લોટ શેકી લેવો ધીમો કેસ રાખીને કરો બ્રાઉન થાય ત્યાં સુધી

  3. 3

    ત્યારબાદ નીચે ઉતારી એટલે તેની અંદર બે ચમચી દૂધ નાખવું પછી તેમાં ગોળ નાંખી દેવો ટોપરુ કાજુ બદામ સુઠ પાઉડર બધું નાખી સારી રીતના મિક્સ કરી લેવું

  4. 4

    ત્યારબાદ તેવી થાળીમાં પાથરી દઇ ઉપરથી કાજુ-બદામ ભભરાવી દેવાય આ સાથે સુખડી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes