ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB
week13
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15341365
લોટ માં મોણ ઉમેરી મીઠું ઉમેરી મિડીયમ લોટ બાંધી લેવો.... તવા પર જાડી ભાખરી શેકી લેવી....
ઠરે પછી કેચપ કે સોસ લગાવી ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ બેબીકોન પાથરી ચીઝ ખમણવું...
લોઢી માં ઘી કે બટર મુકી શેકી લેવા... ચીઝ ઓગળે એટલે ૮ કટકા કરી ગરમ ગરમ સર્વ કરવા....
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)