પારલે બિસ્કીટ અને ઘી ના કીટા ના લાડુ (Parle Biscuit Ghee Kita Ladoo Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#friendship day special
#friendship day challenge
પારલે બિસ્કીટ અને ઘી ના કીટા ના લાડુ (Parle Biscuit Ghee Kita Ladoo Recipe In Gujarati)
#friendship day special
#friendship day challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ના કીટા ને હાથથી મસળી લેવું. એક પેનમાં કીટુ નાખી તેમાં દૂધ રેડી ગરમ કરી આ મિશ્રણને બરાબર હલાવો. પારલે બિસ્કીટ ને મિક્સર જારમાં ક્રશ કરી પાઉડર બનાવી લો. પછી દૂધ રેડીને ગરમ કરેલું મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં દૂધનો પાઉડર, બિસ્કિટનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી હલાવવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો. હવે તેમાં ઈલાયચી પાઉડર અને કોપરાનું છીણ નાખી બરાબર હલાવી દો.
- 2
મિશ્રણ ઠંડુ થાય પછી તેના નાના-નાના લાડુ વાળી કોપરાના છીણમાં રગદોળી લો. હવે તૈયાર છે પારલેજી બિસ્કીટ અને ઘીના કીટા ના લાડુ. તેને સર્વિંગ પ્લેટ મા લઈ બિસ્કીટ થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
પારલે મિલ્ક શેક (Parle milk shake Recipe in Gujarati)
#goldenapron3#Week 18#Biscuit Shah Prity Shah Prity -
લેફ્ટઓવર ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)
#cookpadTurns6 Reshma Tailor -
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
#friendship day special# friendship day challenge Jayshree Doshi -
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
-
કિટા ના લાડુ (Kitta Ladoo Recipe In Gujarati)
#FD (આ રેસીપી મારી બેસ્ટ ફ્રેન્ડ બીના દેસાઈ) ની ફેવરેટ છે. Trupti mankad -
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)
#FRIENDSHIP DAY SPECIAL#FRIENDSHIP DAY CHALLENGE Jayshree Doshi -
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
ટોપરા ના ખજૂર બોલ (Topra Khajoor Balls Recipe In Gujarati)
#CR#coconut recipe challenge#Happy World coconut Day Jayshree G Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15341351
ટિપ્પણીઓ (8)