વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા ૧ ટેં. સ્પુન તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાંખી લીમડા ના પાન અને ઝીણું કટ કરેલુ લીલું મરચુ નાંખી બાફેલા બટાકા મેશ કરી નાખવા. હળદર અને મીઠું નાંખી મીક્ષ કરવું. બેટર ને ઠંડું કરવું. ઠંડું થાય એટલે તેના બોલ્સ વાળી લેવા.
- 2
બીજા પેન મા ચણા નો લોટ લેવું તેમાં મીઠું, લાલ મરચુ અને અજમો નાંખી, જરૂર મુજબ પાણી નાંખી ખીરું રેડ્ડી કરવું.
- 3
બટાકા ના માવા ના બોલ્સ ને ચણા ના લોટ ના ખીરા મા ડીપ કરી તેલ મા ગાર્ડની બ્રાઉન વડા તળી લેવા.
- 4
પાંવ લઈ તેને વચ્ચે થી કટ કરી વડાપાંવ ની પાઉડર ચટણી લગાવી બટાકા વડું મુકી ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15343589








ટિપ્પણીઓ (6)