કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે.

#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે.

વધુ વાંચો

પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે.

#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2લોકો માટે
  • 200 ગ્રામપનીર
  • 200 ગ્રામકેપ્સીકમ
  • 3-4કાંદા
  • મેરીનેટ માટે
  • 200 ગ્રામદહીં
  • 2 ચમચીચણા નો લોટ
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/2 ચમચી ગરમમસાલો
  • ચપટીક હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીલીંબુનો રસ
  • 2 મોટા ચમચાતેલ
  • 2 ચમચીતંદુરી મસાલો અથવા ટિક્કા મસાલા
  • ચપટીકસૂરી મેથી
  • ઉપરથી છાંટવા ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર કેપ્સીકમ અને કાંદાના ચોરસ મોટા ટુકડામાં કટીંગ કરો.

  2. 2

    હવે મેરીનેશન માટે નો બધો મસાલો મિક્સ કરી. તેમાં પનીર કેપ્સીકમ અને કાંદા ના ટુકડા ને બરાબર તેમાં મસાલો ચોંટી જાય તે રીતના કવર કરો.

    પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું જ મિક્સ થઇ ગયા બાદ એક કલાક માટે તેને ફ્રીઝમાં મેરીનેટ કરવા માટે મૂકો.

  4. 4

    પછી સ્ક્રીવર સ્ટીક માં પનીર કેપ્સીકમ કાંદા નો ટુકડો એમ એક પછી એક તેમાં તેમાં ભરાવી સાઈડ પર મૂકો.

    પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી દસ મિનિટ પ્રિ હિટ કરેલું ઓવનમાં 20 મિનિટ માટે બેક કરો.

    પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને બહાર કાઢી તેના પર ચાટ મસાલો ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

  7. 7

    તૈયાર છે આપણા ટીક્કા..ગરમાગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર August 04, 2021 06:35

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 19, 2021 05:27
Super Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ટિક્કા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. કોર્ન પીઝા બાસ્કેટ (Corn Pizza Basket Recipe In Gujarati)
  4. ભજીયા
  5. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  1. રવા પનીર વેજ કટલેટ (Rava Paneer Veg Cutlet Recipe In Gujarati)
  2. કેળાં મસાલા વેફર (Banana Masala Wafer Recipe In Gujarati)
  3. ફાડા મગ દાળ ખીચડી(Fada Moong Dal Khichdi Recipe In Gujarati)
  4. ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close