કેળાં મસાલા વેફર (Banana Masala Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચાં કેળાં ને છોલી લેવાં
- 2
ત્યારબાદ લાંબી પાતળી ચિપ્સ કરી તળી લેવી
- 3
ચિપ્સ ગરમ હોય ત્યારે જ તેમાં મરી પાઉડર ચાટ મસાલો શેકેલું જીરું સંચળ વગેરે છાંટી સર્વ કરવી ગરમ ગરમ કેળાં ની મસાલા વેફર સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#PRમેં આ વેફર પર્યુષણ પેલા બનાવી લીધી હતી એટલે પર્યુષણ મા ચાલે Neepa Shah -
-
કેળાં વેફર
#GA4#week2 વેફર લગભગ બધાની ફેવરીટ હોય જ છે.આજે મેં પણ કેળા ની વેફર બનાવેલ છે.જે બનાવવી પણ સરળ છે અને સૂકા નાસ્તા તરીકે સ્ટોર પણ કરી શકી એ છીઅે. khyati rughani -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ મહિનો એટલે તહેવારો, વ્રત અને ઉપવાસનો મહિનો. આ મહિનામાં ઉપવાસ પણ વધારે આવે તેથી ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર.#EB#week16#ff3 Priti Shah -
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ ફરાળ માં ખુબ જ બધાની પ્રિય વેફર છે જે ઘરે બનાવી ખૂબ સરળ છે Pooja Jasani -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#ff3કોઈ પણ તહેવાર હોય તો ડ્રાય નાસ્તા માં વેફર પણ બનાવવા માં આવે છે . નાના હતા ત્યારે આ વેફર બહુ ગમતી હતી અને આજે પણ ગમે છે . ફરાળ માં પણ આ વેફર ખાઈ શકાય છે . Rekha Ramchandani -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337588
ટિપ્પણીઓ (2)