રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345306
સૌપ્રથમ એક મિક્સરમાં રવો અને દહીં મિક્સ કરી મીઠું નાખી ક્રશ કરી લેવું અને ૧૦થી ૧૫ મિનિટ રહેવા દેવું
હવે તવાને ગરમ કરી ઉપર બનાવેલ ખીરુ પાથરી ઢોસા ઉતારવા તો તૈયાર છે રવા ઢોસા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ