થેપલા (Thepla Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ મિક્સ કરી બધા મસાલા નાખી મોણ નાખી સરસ મુલાયમ રોટલી નો લોટ બાંધવાનો પછી દસ મિનિટ રાખી મન મુજબ લુઆ લઈ ઓટામણ લઈ થેપલા વણી લોખંડની તવીમા સેકવા અપરા સ્વરાજ ને તેલ લગાવવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી કોબીના થેપલા (Methi Kobi Thepla Recipe In Gujarati)
#LB#થેપલાગુજરાતી નો ફેવરિટ નાસ્તો થેપલા છે. બાળકો શાકભાજી ઓછા ખાયએટલે કોબી અને મેંથી નાખીને બનાવ્યા છે. જેથી પ્રોટીન વિટામિન્સ ભરપૂર મળી રહે. અને લંચબોક્સમાં પ્રેમથી લઈ જાય. બાળકોને ટોમેટો સોસ ફેવરિટ હોય છે. એટલે બધા જ થેપલા પૂરા થઈ જાય. Jyoti Shah -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
-
-
-
તુવેર દાળ ના થેપલા (Tuvar Dal Thepla Recipe In Gujarati)
આપણી બહેનો માટે એક ખાસિયત હોય છે કે ઘરમાં થોડુંક પણ બચેલું રહે તો આપણે તેને જવા દેતા નથી પણ તેનો સદુપયોગ કરીએ છીએ અને એમાંથી કોઈ નવી જ રહેશે બનાવે છે તો આજે અને તુવેર દાળ બનાવી હતી તે પછી ટી તમે તેમાંથી થેપલા બનાવ્યા છે બહુ જ સ્વાદિષ્ટ બન્યા Varsha Monani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345255
ટિપ્પણીઓ