રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો ને મિક્ષર માં લઇ ક્રશ કરી લેવી પછી તેમા ઘઉં નો લોટ, ચણા નો લોટ, મીઠુ દહીં અને પાણી ઉમેરી બધું મીક્ષ કરી લવું અને 10 મીન માટે રહેવા દેવું.
- 2
શાક બનાવા ડુંગળી ને ચોપર માં ઝીણી ચોપ કરી લેવી અને કેપ્સિકમ અને ટામેટા ને સમારી લેવા. હવે એક બાઉલ માં બધું મીક્ષ કરી તેમા મરચું પાઉડર, મીઠુ લીંબુ નો રસ, કોથમીર મીક્ષ કરો.
- 3
ઢોસા ની તવી ને ગરમ કરી તેની ઉપર પાણી તેની ઉપર ઢોસાનું ખીરું પાથરી દો તેની ઉપર બટર લસણ ની ચટણી લગાવી બનાવેલું ડુંગળી વાળું શાક, કોથમીર અને સંભારનો મસાલો છાંટો હવે મીડીયમ થવા દો અને કડક થઇ જાય એટલે તેનો રોલ વડી સર્વ કરો જો ચીઝ નાખવી હોય તો તે પણ ખુબ સરસ લાગે છે.
- 4
- 5
ઢોસા ને સંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346873















ટિપ્પણીઓ (2)