રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

આજે મેં રવા ઢોસા બનાવ્યા છે કોકોનટ ચટણી બનાવી છે તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત અને ક્રિસ્પી ઢોસા બનાવ્યા છે
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
આજે મેં રવા ઢોસા બનાવ્યા છે કોકોનટ ચટણી બનાવી છે તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત અને ક્રિસ્પી ઢોસા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક વાસણમાં રવો કાઢી તેમાં ૪ ચમચી ઘઉંનો લોટ અને ૧ કપ દહીં જો દહીં નો હોય તો છાશ પણ ઉમેરી શકાય. હવે બધું બરાબર મિક્સ કરીને મિકક્ષચર મા મિક્ષ કરી લો
- 2
રેગ્યુલર ઢોસાના ખીરા જેટલું જ આ ખીરું પણ જાડુ રાખવાનું છે માટે જરૂર પ્રમાણે થોડું-થોડું પાણી એડ કરો અને બરાબર હલાવતા રહો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી અને બેટર ને ઢાંકીને 1/2કલાક માટે રેસ્ટ આપો.
- 3
હવે 1/2કલાક પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી જો ખીરુ વધારે જાડું હોય તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરુ બરાબર મિક્સ કરી લો અને નોનસ્ટીક પેન પર ઢોસો પાથરો.ઢોસો નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન કલરના થઈ જાય એટલે નીચે ઉતારી લો અને ગરમા ગરમ સર્વ કરો.
- 4
તો તૈયાર છે એકદમ ક્રિસ્પી રવા ઢોસા 😋😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ