કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેડમી (Vedmi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેડમી (Vedmi Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

પુરણપોડી #MRC
આ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે

પુરણપોડી #MRC
આ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે

વધુ વાંચો

વેડમી (Vedmi Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

પુરણપોડી #MRC
આ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે

પુરણપોડી #MRC
આ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ માટે
  • 11/2તુવર ની દાળ વાટકી
  • 3 કપઘઊ નો લોટ
  • મીઠું
  • તેલ
  • ઘી
  • 1 વાટકીગોળ
  • 2 નંગઇલાયચી
  • થોડી કિસમિસ
  • ચારોલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઇ ને કુકર મા બાફી લેવી 1 સિટિઝ વગાડ વી. દાળ થાય તે સમત દરમિયાન ઘઊ ના લોટ લઈ રોટલી નો મિડિયમ લોટ તૈયારી કરી થોડી વાર ઢાંકીને રાખવો.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી દાળ ને ઍક કઢાઈ મા 1 ચમચો ઘી લઈ ગરમ થવા મુકવું તેમ બાફેલી દાળ શેકવી 1 મિનિટ પછી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી શેકવું.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીમા તાપે શેકવું, માવો તૈયાર થાય એટલે તેમ ચારોળી અને કિસમિસ ઉમેરવી મિક્સ કરી ઉપર ઇલાયચી પાઉડર છાંટી ગેસ બંધ કરી માવો થોડો ઠડુ થવા દેવું.

  4. 4

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ ના ઍક સરખા લુવ કરી દેવા. ઍક લુવો લઈ તેને પૂરી જેવું વણી તેમ વચ્ચે માવો મુકી ચારે બાજુ થી બંધ કરી તેને વણી લેવું.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ વેડમી ને તવી પર શેકી લેવી.શેકાઈ જય પછી તેની બન્ને બાજુ ઘી લગાડવું અને ગરમ ગરમ પીરસવું.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર August 06, 2021 11:41

ટિપ્પણીઓ (21)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
August 12, 2021 03:13
My fav.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ સ્પ્રીંગરોલ
  2. કેળાં વડા પેટીસ (jain recipes)
  3. સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  5. વેજ રવા મસાલા ઢોસા (Veg Rava Masala Dosa Recipe In Gujarati)
  1. ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  4. મેથી દાણા પુલાવ (Methi Dana Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357405
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close