રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

શેર કરો

ઘટકો

૪ લોકો
  1. ૨ વાડકીરવો
  2. ૧/૨ વાડકીઅડદ દાળ નો લોટ
  3. મીઠું પ્રમાણસર
  4. ૧ વાડકીદહીં
  5. ૧ કપડુંગળી બટાકા નું શાક
  6. 1 વાટકીસંભાર
  7. નારિયેળ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો અને અડદ નો લોટ ભેગો કરો તેમાં મીઠું અને દહીં નાખો પછી તેમાં પાણી નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    ૩૦ મિનિટ સુધી રહેવા દો પછી તેના ઢોસા ની તવી પર ઢોસા બનાવવા

  3. 3

    તેમાં તૈયાર કરેલું ડુંગળી બટાકા નું શાક મૂકી બે બાજુ પુદો વાળી કડક થવા દો

  4. 4

    તેને સંભાર અને નાળિયેર ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Delicious
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes