ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અજમો મરીનો પાઉડર અને તેલનું મોણ ઉમેરી કઠણ ભાખરી માટેનો લોટ તૈયાર કરી લો.હવે તેમાંથી મનગમતા આકારની ભાખરી તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકી તેમાં લસણ મરચાની પેસ્ટ ડુંગળીની પેસ્ટ અને ટોમેટો પ્યૂરી ઉમેરી અને સોસ માટે જણાવેલા બધા જ કટકો ઉમેરી સોસ તૈયાર કરો.
- 3
હવે તૈયાર ભાખરી પર પીઝા સોસ લગાડી તેના પર મકાઈના દાણા કેપ્સિકમ ડુંગળી ની પેટર્ન મોઝરેલા ચીઝ ઓરેગાનો ચીલી ફ્લેક્સ નું ટોપિંગ તૈયાર કરી તવી પર સ્ટેન્ડ મૂકી તેના પર ગોઠવી અને ઢાંકીને ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પકાવો.તો તૈયાર છે ગરમા ગરમ ભાખરી પીઝા...તેને ઉપરથી પ્રોસેસ્ડ ચીઝ અને ટોમેટો કેચપ લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB#week13બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15356300
ટિપ્પણીઓ (5)