ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામો અને સાબુદાણાને ચાર કલાક પલાળવા પછી મિક્સરમાં નાખી ક્રશ કરી લેવું.
- 2
પછી ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવું પછી તેમાં મીઠું, કેપ્સિકમ સમારેલા, કોથમીર,આદુ મરચાની પેસ્ટ અને ચીલી ફ્લેક્સ નાખી ને મીડીયમ ખીરુ તૈયાર કરો.
- 3
પછી અપ્પમ પાત્રમાં અપ્પમ ઉતારવા.
- 4
પછી તૈયાર કરેલ અપ્પમ ને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15373535




ટિપ્પણીઓ (5)