રાંધવાની સૂચનાઓ
- 1
કાજુને મિક્સરમાં ક્રશ કરી દેવાનું ઝીણો ભૂકો કરી લેવાનો
કેરીની છાલ કાઢી તેના ટુકડા કરી તેને મિક્સરમાં પલ્પ કરી લેવાનો. - 2
એક નોનસ્ટીક પેન મૂકી ગરમ થાય એટલે તેમાં કીવી નો પલ્પ નાખી તેની અંદર ખાંડ નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું બીજા નોન-સ્ટીક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં કાજુનો પાઉડર નાખી તેને થોડીવાર માટે સાંતળી લેવાનું.
- 3
કાજુનો પાઉડર બરાબર સંતળાય એટલે તેની અંદર મિલ્ક પાઉડર અને કિવિનો પલ્પ નાખી અને તેને સતત હલાવવાનું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારી તેની અંદર પીસ્તા ની કતરણ અને ઈલાયચી પાઉડર નાખી સહેજ ઠંડું થાય એટલે ઘીવાળો હાથ કરી તેના રોલ વાળી લેવાના.
- 4
કીવી રોલ ને સર્વ કરો.
- 5
Similar Recipes
-
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
કિવિ સ્વીટ(Kiwi Sweet Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Diwali#2020આજે દિવાળીનો દિવસ શું બનાવું ??? વિચારીને વિચારીને વિચાર આવ્યો કે કિવિ પડ્યા છે તો ચાલો એમાંથી કંઈક સ્વીટ બનાવી દઉં Prerita Shah -
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
-
-
કીવી સાલસા (Kiwi Salasa)
#માઇઇબુક##પોસ્ટ 3#કીવી સ્વાસ્થય માટે ખૂબ જ સારુ છે. કીવી સ્વાદ મા ખાટુ મીઠું હોય છે. કીવી ફળ અને સલાડ બંને રીતે ખવાય છે. કીવી બ્લડપ્રેશર ને કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે. આંખો નુ તેજ વધારે છે. કીવી માં ફાઈબર સારુ હોવાથી પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ છે. કીવી માં વિટામીન સી સારુ હોવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરે છે.અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
મખાના ખીર (Makhana Kheer recipe in Gujarati)
#FF1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
કીવી મોકટેઇલ(Kiwi mocktail recipe in gujarati)
અમે આ મોક્ટેલ અવાર નવાર બનાવીએ છીએ તો આજે મેં બનાવ્યું છે ગેસ્ટ માટે તો શેર કરું છું.#Weekend #Weekendchef Pina Mandaliya -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)
#cookpadgujarati દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો SHah NIpa -
-
-
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
-
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15371588
ટિપ્પણીઓ (14)