ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)

asharamparia @Asharamparia
ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ, મીઠું, અને તેલ મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરી ભાખરી નો કડક લોટ બાંધવો. કોઇપણ સેઈપ માં ભાખરી વણી ઘીમા તાપે ક્રિસ્પી સેકી લેવી.
- 2
એક બાઉલમાં દાબેલી નો માવો, મસાલા સીંગ ઉમેરી મિક્સ કરી લેવું અને ભાખરી ઉપર પીઝા સોસ લગાવી આ દાબેલી નો માવો લગાવી દેવો. ઉપરથી ચીઝ, કેપ્સીકમ, ઓલીવ્સ રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, દાડમ નાં દાણા સ્પ્રીન્કલ કરી ફરી સ્લો ફલેમ પર સેકવુ જેથી ચીઝ મેલ્ટ થઈ જાય. મેં અહીં ચીઝ ખમણી ને જ યુઝ કરેલ છે ફરી બેક નથી કર્યું.
- 3
તો એકદમ નવા ફ્લેવર્ડ માં આ ભાખરી પીઝા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376133







ટિપ્પણીઓ (7)