મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બધી સામગ્રી
ભેગિકરી લેવી.પછી પાણી થી લોટ બાંધી લેવો.10 મિનિટ લોટ ને ઢાંકી
ને રહવા દેવો. - 2
પછી ગોળ લુવા કરીને થેપલા વણી લેવા.
- 3
પછી ગેસ ચાલુ કરી તવી પર બંને બાજુ
તેલ નો દોરો લઈને શેકી લેવા થેપલા. - 4
આ રીતે બધા થેપલા શેકી લેવા.પછી ગેસ બંધ કરી દેવો.તૈયાર છે મેથી નાં થેપલા.દહીં અને મરચા સાથે ડીશ માં
સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386259












ટિપ્પણીઓ (13)